Thursday, 30 March 2017 ૐ નમો નારાયણ ગુરુજી મહામંત્રનો મોટો મહીમા એ વખાણુ બ્રભના ભેદમા રે જેનુ રુષીયો જપતા રે જાપ હરી ન હતા ચારે વેદમા રે...... ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર પચાસ ક્રોડમા પાણી રે. તેદી નીરંજન હતા નિરાકાર તેમાંથી શક્તિ દરશાણી રે.. . ગુરુજી શક્તિ એ કીધો રે સમાગમ શક્તિ એ પ્રમોધ ધીધો રે તેદી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે.. http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 ગુરુજી પંચે મળીને કીધો રે આરાધ નિરંજને વચન દીધા રે. તેદી ધરતીના બાંધ્યા રે ધરમ નીજ ધર્મ તેદીએણે થાપ્યો રે ગુરુજી નાદઅને બુંદનો છે વીસ્તાર સંસાર પ્રગટ કીધો રે એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય મહા મંત્ર શીવજીને દીધો રે... ટાયપીંગ અરવિંદ જીડીયા ૩૦/૦૩/૨૦૧૭ 8128140089

જય હો સંતવાણી

Comments

  1. અસલ જુગ નાં એંધાણ પચાસ કરોડ માં તેડી પાણી હતા નિર્ધન નિરાકાર એમાં થી શક્તિ દર્ષાની શક્તિ એ કૈરો સમાગમ નીરાંજનને વચન દીધા તેડી માં ઉમિયા ને વ્યાધિ આવે કે ત્રણ પુરુષ પ્રગટ કીધા બ્રમ્હા વિષ્ણુ મહેશ એવા ત્રણેય પુરુષે મળીને કૈરો આરાધ શક્તિ એ એને પ્રમોદિયા એટલે ઉપદેશ કૈરો તેડી બંધાણા ધરતી કરો ધરમ તેદી થાપણો એવો .....
    બાપુ આ કીમાં લખેલું છે ?? 🙏🏻
    બાપુ આ ક્યાં પુરાણ માં લખેલું છે??
    ને આના પસી નું કીમાં છે???

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *આવા ભજન ના રે ભરોસે રેજો અંતે એ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યુ એને કાળ કેમ કરી લોકશે રે ..ભજન ના રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *કાળના તો કટક ચડીયા તારીકાયા *ઉપર કોપશે પોળ્યુમાં ઈ પસારો કરશે મુખે યંદર રોપશે રે ભજનનાં રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *ધોળે દાડે ધાડ પડશે અન પણીનો આરો રોપશે પેલા મુકશે પાંચ પછીતો પોળ ગોળ કરી મુકશે રે* *ભજન ના રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *સુરા કાયરનુ કાઈ ન ચાલે જેના રદયને હરખને શોખ છે મારે* *કાળને મરજીવાય ને લખ* *ચૌરાસી* *કોપશે રે* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *ભજન નાં રે ભરોસે રેજો* *અમર આસનને અમર કાયા* *અમર શ્બદ લોપસે દાસ સવો* *ફુલ ગરજી શરણે એવા કરોડોમાં નર કોપશે રે જી* *આવા ભજન નાં રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *અંતે એ નર ઓપશે વાયુ છે એક અમર બીજા કાળ કેમ કરી કોપ શે *રે ભજન નાં રે ભરોસે રેજો અંતે *એ નર ઓપશે વાયુ છે એક અમર *બીજા કાળ કરી કેમ કોપશે રે* *જી....માટે ભજનનાં રે ......* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Typing અરવિંદ જીડીયા* *8128140089* *1-30-2019*

મોહબત મેલીદે મનવા આખર મરી જાના...........એ .તેરે તેરે સીરપે ..જમડા જુરાના જુરાના .-મોહબત.મેલીદે મનવા-.....એક કાયાનો મન આપો ..પાયો...રે....કરીલેને બંદગી ...અરે જપીલે જીભાના જીભાના....મોહબત.મેલીદે મનવા આખર મરી................યહી દમકાતો દુજે ..યહી હે ભરોસા એ પરદેસી પંસી એકદી ...કરે પરીયાણા પરીયાણા ...મોહબત મેલીદે મનવા ....આખર મરી.....અરે ક્યા કીયા હે તુને તુને ક્યા હોગા આગે....કરેગા હીસાબ તબતુમ હોગા હેરાના હેરાના ..મોહોબત મેલીદે....કહે ગોરારદાસ સાહેબ રવી ગુરુ ચરણે ગુરુજીના વચને એકદી આવેગા વીમાના વીમાના ..મોહોબત મેલીદે મનવા આખર મરી જાના.....આખર મરીજાના ...

ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે. નીત ઊઠી ને વનરા સતાવે જીવ રો મારી જીવ લાવે, આંધળી માલણ ને આંધળા પુંજારી એજી પથ્થર પુષ્પ ચડાવે.. ભરમે મત ભુલો ગેમારા રે, ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા, એકવીસ બહ્માંડ વીસ્તારા ચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા, એજી સાહબ ઉન સે ન્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એમા એક મુરતમૈ ઐશી દેખી તેના રામ ને ક્રુષ્ણ પુજારા... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ વાણી આ દિલ મા સમાની, એક અલખ એક દ્વારા, ગોદડ કહે સદગુરુ ચરણે, એજી સોય સદગુરુ અમારા.... ભરમે મત ભુલો ગેમારા રે, અરવિંદ જીડીયા tyapi1-15-2019