Posts

Showing posts from January, 2019

🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *આવા ભજન ના રે ભરોસે રેજો અંતે એ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યુ એને કાળ કેમ કરી લોકશે રે ..ભજન ના રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *કાળના તો કટક ચડીયા તારીકાયા *ઉપર કોપશે પોળ્યુમાં ઈ પસારો કરશે મુખે યંદર રોપશે રે ભજનનાં રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *ધોળે દાડે ધાડ પડશે અન પણીનો આરો રોપશે પેલા મુકશે પાંચ પછીતો પોળ ગોળ કરી મુકશે રે* *ભજન ના રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *સુરા કાયરનુ કાઈ ન ચાલે જેના રદયને હરખને શોખ છે મારે* *કાળને મરજીવાય ને લખ* *ચૌરાસી* *કોપશે રે* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *ભજન નાં રે ભરોસે રેજો* *અમર આસનને અમર કાયા* *અમર શ્બદ લોપસે દાસ સવો* *ફુલ ગરજી શરણે એવા કરોડોમાં નર કોપશે રે જી* *આવા ભજન નાં રે ભરોસે રેજો* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *અંતે એ નર ઓપશે વાયુ છે એક અમર બીજા કાળ કેમ કરી કોપ શે *રે ભજન નાં રે ભરોસે રેજો અંતે *એ નર ઓપશે વાયુ છે એક અમર *બીજા કાળ કરી કેમ કોપશે રે* *જી....માટે ભજનનાં રે ......* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Typing અરવિંદ જીડીયા* *8128140089* *1-30-2019*

જય હો સંતવાણી

*સાવડાની સુદ બુધ ભુલી* *ભાંગ પીધી રે લીલી ઓધા સેથેને ઠેકાણે મેતો જુવો સોડી દીધી* *કાનુડે દા કામણ ગારે કીધી મુને ઘેલી* ☘☘☘☘☘☘☘☘ *જમુનાના તીરે ગાયોરે ચરાવે ઓધા એ બંસરી વગાડે વાલો રુડીને રંગીલી રે .આ કાનુડા દા કામણગારે કીધી મુને ઘેલી* 🌻🌻🌻🌻🌻🌻🌻🌻 *દરણાના ધંધા ભુલી સંગેરે* *સાહેલી ઓધા કેમ કરી આવુ કામ કાજ મેલી .કાણુડે દા કામણગારે કીધી મુને ઘેલી* .. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *કીધીમુને ઘેલી ઓધા કરીગયો ઘેલી આ કાનુડે દા કામણ ગારે કીધીમુને ઘેલી* 🍃🍃🍃🍃🍃🍃🍃🍃 *આખલડીમાં એવીરે લીગી અહાડની એલી રે..ઓધા.મળ્યારે મીઠાના સ્વામી પછી રંગ હાલ્યો રેલી ..કાનુડે દા કામણ ગારે કીધી મુને ઘેલી .કીધી મુને ઘેલી ઓધા કરીગયો મુને ઘેલી ..કાનુડા દા કામણ ગારે કીધી મુને ઘેલી* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Typing* *અરવિંદ જીડીયા* *8128140089 1-29-2019*

જય હો સંતવાણી

💥💥💥💥💥💥💥💥 *હમ પંછી પરદેશ મુસાફીર આયે હે સહેલાણી* *રેવું તમારી આ નગરી મા જબ *લગ હે દાના પાની* *હમ પંછી પરદેશ મુસાફીર* 💥💥💥💥💥💥💥💥 *ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાની* *આ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીં* *હમ પંછી પરદેશ મુસાફીર* 💥💥💥💥💥💥💥💥 *ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હૈ હેરાની* *દેખો દુનિયા યું ચલી જાવે જૈસે નદીયાં કા પાની* *હમ પંછી પરદેશ મુસાફીર* 💥💥💥💥💥💥💥💥 *પરદેશી ની પ્રીતડી માહેં ડુબ ગઈ જિંદગાની* *કહા સુના માફ કરના રખના મહેરબાની* *હમ પંછી પરદેશ મુસાફીર* 💥💥💥💥💥💥💥💥 *મનુષ્ય દેહ મહા પદારથ હે પારસ કી ખાણી* *કહત કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલા એ જાણી* *હમ પરદેશી પંછી મુસાફીર* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Typing અરવિંદ જીડીયા* *8128140089* *1-29-2019*

જય હો સંતવાણી

🌱🌱🌱🌱🌱🌱🌱🌱 *આ અવસર છે રામ ભજન નો - *આ અવસર છે રામ ભજન નો* *કોડી ન બેસે દામ* *ભજી લેને નારાયણ નુ નામ* 🌱🌱🌱🌱🌱🌱🌱🌱 *કામ ક્રોધ લોભ મદ મોહ ને, મુકી દે મન થી તમામ.....* *માતા પીતા સુત બાંધવ તારા* *એના આવે તારે કામ...ભજી લેને* 🌱🌱🌱🌱🌱🌱🌱🌱 *અંધ બની ને અથડાવ મા ભુંડા, "ઘટઘટ મા સુંદીર શ્યામ* *દાસ સતાર કહે કર જોડી સબ સંતો ને પ્રણામ ભજીલેને નારાયણ નુ નામ* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Typing અરવિંદ જીડીયા* *8128140089 ..1-29-2019*

જય હો સંતવાણી

🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *Bhajan* *Tuesday, 4 April 2017* *http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા વાલીડા ને વહમી દેવા વિદાય રે... હાલી. રે...અયોધ્યા રામને વળાવવા*.. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *એવા વેલેથી વસછુટ્યા રાતા ગલ ફુલડા ઉગ્યુ કાય ગોજારુ પરભાત. રે... હાલી રે અયોધ્યા રામને વળાવવા*.. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *તાંબારે વરણો સુરજ ઉગ્યો માવડીયુ એ મેલ્યા રોતા નાના બાળ રે.. હાલી રે અયોધ્યા રામને વળાવવા*... 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *ભુખ્યા રે પેટે ગાયુ જોને ભાંભરી ગાયા એણે મરસીયા જેવા રાગરે.. હાલી રે અયોધ્યા રામને વળાવવા*.. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *કવિ દાદ રે કહે છે અયોધ્યાના રાયને ચવુદ ચવુદ વરસ દીધો વનવાસ રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા* *05-04-2017 Type Arvind Jidiya 8128140089* 💥💥💥💥💥💥💥💥

જય હો સંતવાણી

મૈં કાનુડા તેરી ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે .. મૈં કાનુડા. હરખેં ઈંઢોણી માથે લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે‚ ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે… મૈં કાનુડા. ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે‚ વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 મૈં કાનુડા. રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚ નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…મૈં કાનુડા. ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે ..મૈં કાનુડા. ૨૦/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા 8128140089 ›

જય હો સંતવાણી

Thursday, 30 March 2017 ૐ નમો નારાયણ ગુરુજી મહામંત્રનો મોટો મહીમા એ વખાણુ બ્રભના ભેદમા રે જેનુ રુષીયો જપતા રે જાપ હરી ન હતા ચારે વેદમા રે...... ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર પચાસ ક્રોડમા પાણી રે. તેદી નીરંજન હતા નિરાકાર તેમાંથી શક્તિ દરશાણી રે.. . ગુરુજી શક્તિ એ કીધો રે સમાગમ શક્તિ એ પ્રમોધ ધીધો રે તેદી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે.. http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 ગુરુજી પંચે મળીને કીધો રે આરાધ નિરંજને વચન દીધા રે. તેદી ધરતીના બાંધ્યા રે ધરમ નીજ ધર્મ તેદીએણે થાપ્યો રે ગુરુજી નાદઅને બુંદનો છે વીસ્તાર સંસાર પ્રગટ કીધો રે એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય મહા મંત્ર શીવજીને દીધો રે... ટાયપીંગ અરવિંદ જીડીયા ૩૦/૦૩/૨૦૧૭ 8128140089

જય હો સંતવાણી

Thursday, 20 April 2017 http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 🌷🌷🌷🌷🌷🌷🌷 સાચાની સંગાથે વાલોજી કરે છે વાતુ રે....સાચાની સંગાથે................... પ્રગટ છે પીરાનુ ખાતુ એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે. આતો રે સાચાની સંગાથે........... પ્રથમ તો ધર્મને ધાતુ એ ધડ ઉપરથી ઉતારીદે માથુ પણ થાકેલ થી નથી હેરાતુ રે. સીચાની સંગાથે........... નકળંગ છે નિજારી ખાતુ જોવુ હોયતો રણુજે જાતુ ત્યા મળે છે મુક્તિની દાતુ રે. સાચાની સંગાથે.......... બળવથી છોડી દે બાથુ ચરણે સાહેબને થાતુ દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે.. સાચાની સંગાથે મારો વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે 🌷🌷🌷🌷🌷🌷🌷 type Arvind Jidiya 20-04-2017 8128140089

જય હો સંતવાણી

*🌻🌻🌻🌻🌻🌻🌻કોણેતો લખ્યારે આવા લેખ રે હે રાઘવની રાણી કોણે તો લખ્યા રે આવા લેખ .રે* 🌹🌹🌹🌹🌹🌹🌹 *હા રુશીના રુધીરે તારી દેયુ તો બંધાણી રે જેને તારે ખોળે મળ્યા નહી હેત રે.હે રાઘવની રાણી..કોણે તો લખ્યા આવા લેખ રે* 🌹🌹🌹🌹🌹🌹🌹 *પ્રભુ તામાં પગલા માંડી અયોધ્યામાં આવતા રે આપ્યાતને વનમાં જાવાનાં ભેખ રે હે રાઘવની રાણી કોણેતો લખ્યા રે આવા લેખ* 🌹🌹🌹🌹🌹🌹🌹 *હા રામના વીયોગ વેઠ્યા લંકા કેરા બાગમા રે આપીતને અગ્ની પરીક્ષા તોય એક રે ..હે રાઘવની રાણી કોણે રે લખ્યા રે આવા લેખ રે..* 🌹🌹🌹🌹🌹🌹🌹 *હા..રાવણ રોળીને સેવ્યા સુધ કેરા સોણલા રે ધોબીરે ધુતારો મળ્યો ત્યા એક રે .હે રાઘવની રાણી કોણે તો લખ્યા આવા લેખ રે..* 🌹🌹🌹🌹🌹🌹🌹 *હા..રુધે રોવડાવે મુને એ....ધરતીનો ખોળલો રે..આપકવી સુખડા મળ્યા નોતા એક રે હે રાઘવની રાણી કોણે તો લખ્યા રે આવા લેખ રે...........*typing 1-16-2019 Arvind Jidiya Mo.8128140089 wed*

જય હો સંતવાણી

જય હો સંતવાણી દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં… દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર‚ પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… નુરત સુરતની સાન ઠેરાણી‚ બાજત ગગનાંમેં તૂર રે‚ રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો‚ ઘટમાં ચંદા ને સૂર રે‚ ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે‚ દિલ હીણાંથી રિયો દૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટયા વરસત નિરમળ નૂર રે‚ જે સમજ્યા ગુરુની સાનમાં ભર્યા રિયા ભરપૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… ભીમ ભેટયા ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ હજૂર રે‚ દાસી જીવણ સત ભીમના શરણાં‚ પીતાં થઈ ચકચૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… ૧૮/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા 8128140089

સંતવાણી

સંતવાણી

Image
Bhajan Saturday, 18 March 2017 ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે. નીત ઊઠી ને વનરા સતાવે જીવ રો મારી જીવ લાવે, આંધળી માલણ ને આંધળા પુંજારી એજી પથ્થર પુષ્પ ચડાવે.. ભરમે મત ભુલો ગેમારા રે, ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા, એકવીસ બહ્માંડ વીસ્તારા ચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા, એજી સાહબ ઉન સે ન્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એમા એક મુરતમૈ ઐશી દેખી તેના રામ ને ક્રુષ્ણ પુજારા... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ વાણી આ દિલ મા સમાની, એક અલખ એક દ્વારા, ગોદડ કહે સદગુરુ ચરણે, એજી સોય સદગુરુ અમારા.... ભરમે મત ભુલો ગેમારા રે,

ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે. નીત ઊઠી ને વનરા સતાવે જીવ રો મારી જીવ લાવે, આંધળી માલણ ને આંધળા પુંજારી એજી પથ્થર પુષ્પ ચડાવે.. ભરમે મત ભુલો ગેમારા રે, ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા, એકવીસ બહ્માંડ વીસ્તારા ચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા, એજી સાહબ ઉન સે ન્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એમા એક મુરતમૈ ઐશી દેખી તેના રામ ને ક્રુષ્ણ પુજારા... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ વાણી આ દિલ મા સમાની, એક અલખ એક દ્વારા, ગોદડ કહે સદગુરુ ચરણે, એજી સોય સદગુરુ અમારા.... ભરમે મત ભુલો ગેમારા રે, અરવિંદ જીડીયા tyapi1-15-2019