Posts
સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@arvindjidiya?si=Vf9Gp21yeMWYAkgB
- Get link
- X
- Other Apps
ગીત અહીં જુઓ - ચેલૈયાનું હાલરડું જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે, ડગે અરણવનાંય ઉર, પણ નર-નારી જોને નહીં ડગે, ભલે પશ્ચિમ ઉગે સૂર. મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, ને જાડેરી જોડશું જાન, પણ ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વિમાન. માર નોંધારાનો આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ બાપનું ઢાંકણ બેટડો, અને નરનું ઢાંકણ નાર, પણ ભગતનું ઢાંકણ ભૂધરો, એ તો ઉતારે ભવ પાર. તારા મે'તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ ઘર નમ્યું તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોભ? પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા, એને જનમોજનમના સોગ. મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ હાથે પોંચી હેમની, અને ગળે એકાવન હાર, પણ જેને આંગણ નહિં દીકરો, એનાં મંદિરિયા સૂનકાર. તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ મેલામાં મેલો નુગરો, અને તેથી યે મેલો લોભ, પણ એથી મેલા અમે દંપતિ, ઇ તો મૂવે ય ન પામે મોક્ષ. મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા
- Get link
- X
- Other Apps
મોહબત મેલીદે મનવા આખર મરી જાના...........એ .તેરે તેરે સીરપે ..જમડા જુરાના જુરાના .-મોહબત.મેલીદે મનવા-.....એક કાયાનો મન આપો ..પાયો...રે....કરીલેને બંદગી ...અરે જપીલે જીભાના જીભાના....મોહબત.મેલીદે મનવા આખર મરી................યહી દમકાતો દુજે ..યહી હે ભરોસા એ પરદેસી પંસી એકદી ...કરે પરીયાણા પરીયાણા ...મોહબત મેલીદે મનવા ....આખર મરી.....અરે ક્યા કીયા હે તુને તુને ક્યા હોગા આગે....કરેગા હીસાબ તબતુમ હોગા હેરાના હેરાના ..મોહોબત મેલીદે....કહે ગોરારદાસ સાહેબ રવી ગુરુ ચરણે ગુરુજીના વચને એકદી આવેગા વીમાના વીમાના ..મોહોબત મેલીદે મનવા આખર મરી જાના.....આખર મરીજાના ...
- Get link
- X
- Other Apps
તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં તમે સમજો જેસલ રાય રે હા.. હા.... ગુરુને ગોતીલ્યો ગગન મંડળમાં સતગુરુજી બતાવે સાચી સાન. તોરલરે સમજાવે જાડેજાને શાનમાં........ એવી સાન રે સમજીલ્યો ગુરુદેવની એ વરતો તમે વચનોની માય આવુ તોરલરે સમજાવે જાડેજાને શાનમાં... ગુરુરે વિના ના પારનહી પહોચીયે સતગુરુ ઉતારે ભવપાર. તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં.. એવા વાણી ને વર્તન ઉજળા કાયમ રાખજો જપો તમે જરણા માયલા જાપ. એ તોરલ રે સમજાવે જાડેજા ને શાનમાં.... ગુરુના પ્રતાપે સતીતોરલ આવુ બોલીયા જાવુમારે અલખ ધણી ને દ્રાર. તોરલરે સમજાવે જાડેજા ને શાનમા
- Get link
- X
- Other Apps
સાધુ તેરો સંગડોના છોડુ મેરે લાલ લાલ મેરા દીલમા સંતો લગી વેરેગી રામાં જોયુ મે જાગી હો જી 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 કપડા ભી રંગ્યા સંતો અંચલા ભી રંગ્યા હો જી...જબલગ અપનો મનડો ના રંગ્યો મેરે લાલ ....લાલ મેરે દીલમાં સંતો લાગી વેરાગી રામાં જોયુ મે જાગી હો જી .. 🍃🍃🍃🍃🍃🍃🍃🍃 કપડા ભી ધોયા સંતો અંચલા ભી ધોયા હો જી....હૈ જબલગ અપનો મનડો ના ધોયો મેરે લાલ ..લાલ મેરા દીલમાં સંતો લાગી વેરાગી રામાં જોય મે જાગી હો જી....typing Arvind Jidiya Mo.8128140089.3-16-2019 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
- Get link
- X
- Other Apps
🌺🌺🌺🌺🌺🌺🌺 Type Arvind Jidiya 20-04-2017 8128140089 http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 🌺🌺🌺🌺🌺🌺🌺 ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે.. સુંઘે તેને સ્વાદ અનેરો હોય રે હા.. હા એવો ભગતી કેરો.મારગ રે કરણીના પુરારે સુરા થઇને ચાલશે રે.. કાયર જોને ખાશે જમ કેરો માર રે. હા.... હા એવો ભગતી કેરો.મારગ.રે ધરણીના ધીંગા રે પુરા નર જે હશે રે હા. મરજીવા તો ખેલ રે મેદાન રે હા... હા... એવો ભગતી કેરો મારગ રે.. સ્વાદ ને સુગંધ રે ગોપીચંદ ભરથરી રે..જેને વાતમા ઉપજ્યો વેરાગ રે હા.... હા. એવો ભગતી કેરો મારગ રે.. ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે દેજો અમને સંત ચરણ માં વાસરટ રે. હા...હા. એવો ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે 🌺🌺🌺🌺🌺🌺🌺 Type Arvind Jidiya 20-04-2017 8128140089 ભજન પ્રીમીયો માટે જય હો સંતવાણી મીત્રો ભજન
- Get link
- X
- Other Apps