Posts

Showing posts from March, 2019

તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં તમે સમજો જેસલ રાય રે હા.. હા.... ગુરુને ગોતીલ્યો ગગન મંડળમાં સતગુરુજી બતાવે સાચી સાન. તોરલરે સમજાવે જાડેજાને શાનમાં........ એવી સાન રે સમજીલ્યો ગુરુદેવની એ વરતો તમે વચનોની માય આવુ તોરલરે સમજાવે જાડેજાને શાનમાં... ગુરુરે વિના ના પારનહી પહોચીયે સતગુરુ ઉતારે ભવપાર. તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં.. એવા વાણી ને વર્તન ઉજળા કાયમ રાખજો જપો તમે જરણા માયલા જાપ. એ તોરલ રે સમજાવે જાડેજા ને શાનમાં.... ગુરુના પ્રતાપે સતીતોરલ આવુ બોલીયા જાવુમારે અલખ ધણી ને દ્રાર. તોરલરે સમજાવે જાડેજા ને શાનમા

સાધુ તેરો સંગડોના છોડુ મેરે લાલ લાલ મેરા દીલમા સંતો લગી વેરેગી રામાં જોયુ મે જાગી હો જી 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 કપડા ભી રંગ્યા સંતો અંચલા ભી રંગ્યા હો જી...જબલગ અપનો મનડો ના રંગ્યો મેરે લાલ ....લાલ મેરે દીલમાં સંતો લાગી વેરાગી રામાં જોયુ મે જાગી હો જી .. 🍃🍃🍃🍃🍃🍃🍃🍃 કપડા ભી ધોયા સંતો અંચલા ભી ધોયા હો જી....હૈ જબલગ અપનો મનડો ના ધોયો મેરે લાલ ..લાલ મેરા દીલમાં સંતો લાગી વેરાગી રામાં જોય મે જાગી હો જી....typing Arvind Jidiya Mo.8128140089.3-16-2019 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

જય હો સંતવાણી

🌺🌺🌺🌺🌺🌺🌺 Type Arvind Jidiya 20-04-2017 8128140089 http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 🌺🌺🌺🌺🌺🌺🌺 ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે.. સુંઘે તેને સ્વાદ અનેરો હોય રે હા.. હા એવો ભગતી કેરો.મારગ રે કરણીના પુરારે સુરા થઇને ચાલશે રે.. કાયર જોને ખાશે જમ કેરો માર રે. હા.... હા એવો ભગતી કેરો.મારગ.રે ધરણીના ધીંગા રે પુરા નર જે હશે રે હા. મરજીવા તો ખેલ રે મેદાન રે હા... હા... એવો ભગતી કેરો મારગ રે.. સ્વાદ ને સુગંધ રે ગોપીચંદ ભરથરી રે..જેને વાતમા ઉપજ્યો વેરાગ રે હા.... હા. એવો ભગતી કેરો મારગ રે.. ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે દેજો અમને સંત ચરણ માં વાસરટ રે. હા...હા. એવો ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે 🌺🌺🌺🌺🌺🌺🌺 Type Arvind Jidiya 20-04-2017 8128140089 ભજન પ્રીમીયો માટે જય હો સંતવાણી મીત્રો   ભજન

જય હો સંતવાણી

*કામી તેરે ક્રોધીતરે અને લોભી કી ગત હોય.તુલસી સબતરતે દેખે પર સલીલ તરે ન કોઈ* *આપણા મનડા માને ત્યા જૈયને મળીયે રે જાડેજા જેસલ સતીકે કાલાથી રે વણજુ ન કરીયે* *તોરલ કહે સલીલનો રે સંગડો ન કરીયે* *કુડીયાને કપટી સતીકે લોભી ને લાલચુ ભાઈ એને તાળો રે દેઈને આપણે કરીયે જેસલ જાડેજા સતી કે કાલાથી રે વણજુ .....ન કરીયે* *એ .બુઢાને ગરવા સંતમારા સાયર સરીખડા ....ભાઈ એને પંજો રે દઈને આપણે મળીયે રે જાડેજા જેસલ સતીકે સલીલનો સંગડો ન કરીયે ....* *હીરાને માણેક સંતમારા જવેરીને પારખા એજી એની પેઢીયે બેસીને વણજુ કરીયે જેસલ જાડેજા .સલીલનો સંગડો ન કરીયે ..તોરલ કહે કાલાથી રે વણજુ ન કરીયે* *એ..જેસના ઘેરે સતી તોરાદે* *એમ બોલીયા આપણી* *કમાયુના ફળ લૈયે રે જાડેજા જેસલ સતી કહે સલીલનો રે સંગડો ન કરીયે* *કાલાથી રે વણજુ ન કરીયે* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

જય હો સંતવાણી